Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વિસાવદરના ધારાશાષાી હિરેનભાઇ જોષીના સુપુત્ર ચિ.રૂદ્રને સોમવારે યજ્ઞોપવિત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ભાનુશંકરભાઈ જોષીના-પૌત્ર તથા વિસાવદર તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખ દિનકરરાયભાઈ જોષીના પૌત્ર અને ધારાશાષાી હિરેનભાઈ જોષીના લાડલા સુપુત્ર ચિ.રુદ્રને આગામી તા.૬ ફેબ્રુઆરીના રોજ બ્રહ્મ યજ્ઞોપવિત સંસ્‍કાર આપવાનો કાર્યક્રમ યોજાયો છે ત્‍યારે જોષી પરિવારમા હરખની હેલી છે.ચિ.રુદ્રને પરિવારમા સૌ ‘‘ભૂરા''ના ઉપનામથી પણ લાડ લડાવે છે.

ચિ.રુદ્રના યજ્ઞોપવિત સંસ્‍કાર પ્રસંગે આમંત્રિતો માટે ‘‘દેશી પકવાન''ખલીલપુર ચોકડી પાસે, જૂનાગઢ-રાજકોટ બાયપાસ,જૂનાગઢ ખાતે સ્‍નેહ ભોજનનું આયોજન કરાયુ છે.

(1:33 pm IST)