Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જામનગરમાં હાપા-સિક્કા સહિતના વિસ્‍તારોમાં ૩૧ ટીમો દ્વારા વિજ ચેકીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૩ : જામનગર પીજીવીસીએલની ૩૧ ટીમો આજે વિજ ચેકીંગ કરી રહી છે.

આજે હાપા,સિક્કા, મેઘપર, પડાણા, કાનસુમરા, મસીતીયા, લાખાબાવળ, બાલાચડી, સચાણા, સહિતના વિસ્‍તારોમાં વિજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

(2:20 pm IST)