Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ભાવનગરના નવાપરા વિસ્‍તારમાં એક જ જાતિનાં બે જુથ વચ્‍ચે અથડામણ : પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

ભાવનગર :  ભાવનગરના નવાપરા વિસ્‍તારમાં આજે એક જ જાતિનાં બે જુથ વચ્‍ચે કોઇ કારણસર સામે સામે આવી ગયા છે. મામલે થાળે પાડવા માટે પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઇ છે.

(10:43 pm IST)