Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

હળવદ પાલિકામાં ફોર્મ ભરવાનો પ્રારંભ

હળવદ નગરપાલિકાની ચૂંટણીનો ઠંડીમાં ગરમાવો શરૂ  ફોર્મ ભરવાનું શરૂ થયું છે. રાજયમાં ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજયની ચુટણી યોજાનાર છે ત્યારે હળવદ નગરપાલિકા વોર્ડ વાઈઝ ભાજપ દ્રારા ૧૬ ફોર્મ ભયો હતા અને કોંગ્રેસ ભાજપ બહુજન સમાજ પાર્ટી અપક્ષ સહીત ૧૪૦ ફોર્મ હળવદ મામલતદાર કચેરી ખાતે થી ઉપાડયા હતા. હળવદમા તા. ૧૭ના હળવદ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ યોજાનાર છે.

(11:48 am IST)