Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ધોરાજીમાં રોડ કામનું નિરીક્ષણ કર્યુ લલિત વસોયાએ

ધોરાજી : અહીંયા ગેલેકસી ચોક પાસે માર્ગો મકાન વિભાગ દ્વારા સી.સી. રોડના ચાલી રહેલ કામોનું નિરીક્ષણ કરવા ધારાસભ્ય લલિત વસોયા એ સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. જયાં હાજર કોન્ટ્રાકટર તેમજ કામમાં વપરાતા મટીરીયલ અને સમગ્ર કામગીરી ચકાસી ટેન્ડર કોપી મુજબ કામની માહિતી મેળવી હતી. તે તસ્વીરમાં દર્શાય છે.

(11:47 am IST)