News of Saturday, 3rd February 2018

ઉના મહિલા કોલેજનો એનએસએસ કેમ્પ

 ઉનાની મહિલા કોલેજ દ્વારા એનએસએસ કેમ્પ યાજપુરમાં યોજાયો હતો તે તસ્વીરો

(11:43 am IST)
  • એર ઇન્ડિયાના નવા માલિક અંગે જૂનના અંત સુધીમાં સ્પષ્ટતા થઇ જશે. સરકારનું લક્ષ્ય છે કે ડિસેમ્બર સુધીમાં તેની સાથે જોડાયેલી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લેવાશે. તેના બાદ હરાજીમાં સંપત્તીને ટ્રાન્સફર કરવામાં આવશે તેમ ઉડ્ડ્યન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યું હતું. access_time 3:11 pm IST

  • કાલનો બૂથ ઉપરનો મતદાર યાદી કાર્યક્રમ કેન્સલ કરતું ચૂંટણી પંચ હવે ૧૧ મીના રવિવારે ખાસ ઝૂંબેશઃ આવતીકાલનો બૂથ ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે કેન્સલઃ હવે ૧૧ મીએ રાજકોટ શહેર-જીલ્લાના ર૧પ૮ મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી બીએલઓ દ્વારા ફોર્મ અપાશેઃ સ્વીકારાશેઃ આજ સુધીમાં ૧ર હજાર જેટલા નવા ફોર્મ ભરાયા access_time 12:01 pm IST

  • U19 ક્રિકેટ વર્લ્ડકપ જીતવા બદલ ટીમ ઈન્ડીયા ને અને ખાસકરીને ભાવનગરના પનોતા પુત્ર હાર્વિક દેસાઈને ટ્વીટ કરીને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 3:56 pm IST