Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિતે રાત્રીના જ્‍યોત પૂજન, મહાપુજા અને મહાઆરતીઃ

 વેરાવળ-પ્રભાસપાટણ : ᅠપ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યે ᅠમાસિક ᅠશિવરાત્રી નીમીતે ᅠશ્રી સોમનાથ મંદિરે ᅠરાત્રિના જયોતપૂજનᅠશ્રી સોમનાથ ટ્રસ્‍ટના સેક્રેટરી શ્રી યોગેન્‍દ્રભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવેલ હતુ, આ પુજનમાં ટ્રસ્‍ટના એક્‍ઝીક્‍યુટીવ ઓફિસરશ્રી સાથે ટ્રસ્‍ટનાᅠઅધિકારી/કર્મચારી, ᅠતીર્થપુરોહિતો, ᅠદર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્‍યરાત્રીના ૧૨-૦૦ કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવકૃપા પ્રાપ્ત કરી ભક્‍તો ધન્‍ય બન્‍યા હતા. (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ) 

(11:00 am IST)