Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જામજોધપુર માં જિલ્લા અને તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર ની યાદી જાહેર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર:::જામજોધપુર માં જિલ્લા અને તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર ની યાદી જાહેર કરવામાં આવી છે.

૮ - ગીંગણી મૈયબેન ગીરીશભાઈ ગરસર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે

૧૭ - મોટીગોપ સાજીબેન હરદાશભાઈ ખવા બહુજન સમાજ પાર્ટી ના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

૨૨ - સતાપર હર્ષદીપકુમાર પ્રભુદાસભાઇ સુતરીયા ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયાં છે.

૨૩ - શેઠવડાળા કુંદનબેન અશોકભાઇ ચોવટીયા ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે

તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર...

૧ – બાલવા સીટ પર ભારતીય જનતા પાર્ટીના રંજનબેન અરવિંદભાઈ ડાભીનો વિજય થયો છે.

૨ – બુટાવદર સીટ પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના દાનાભાઇ હિરાભાઇ મકવાણાનો વિજય થયો છે.

૩ – ઘ્રાફા સીટ પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના પાર્વતીબેન જીવરામભાઇ ભરાડનો વિજય થયો છે.

૪ – ગીંગણી બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના અમૃતલાલ ભીખુભાઇ ડાભીનો વિજય થયો છે.

૫ – ઇશ્વરીયા બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ગોવિંદ દેવશીભાઇ બડિયાવદરાનો વિજય થયો છે.

૬ – જામવાડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રાજેશભાઇ બાબુભાઇ ખાંટનો વિજય થયો છે.

૭ – માંડાસણ બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના હંસાબેન શૈલેષભાઇ સાકરીયાનો વિજય થયો છે.

૮ – મોટાવડીયા બેઠક પર બહુજન સમાજ પાર્ટી હેમંતકુમાર કેશુરભાઇ કરંગીયાનો વિજય થયો છે.

૯ – મોટીગો૫ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વશરામભાઇ વેજાણંદભાઇ કારેણાનો વિજય થયો છે.

૧૦ – પાટણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના દેવાભાઇ ભીમાભાઇ પરમારનો વિજય થયો છે.

૧૧ – સડોદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભાવનાબેન હિતેશભાઇ દુધાગરાનો વિજય થયો છે.

૧૨ – સમાણા બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના ભાનુબેન ભરતભાઇ ગોધમનો વિજય થયો છે.

૧૩ – સતાપર બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જસ્મીનાબેન કૈલાશભાઇ હેરમાનો વિજય થયો છે.

૧૪ – શેઠવડાળા બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના જશુબેન અતુલભાઇ રાઠોડનો વિજય થયો છે.

૧૫ – સીદસર બેઠક પર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના હર્ષાબેન અશ્વિનભાઇ મકવાણાનો વિજય થયો છે.

૧૬ – તરસાઇ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભુપતભાઇ ઘેલાભાઇ વાઘેલાનો વિજય થયો છે.

૧૭ – વનાણા .....

૧૮ – વાંસજાળીયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સોનલબેન વીજયભાઈ મોરીનો વિજય થયો છે.

(3:52 pm IST)