Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પોરબંદરમાં માધવાણી કોલેજ અને સરકારી કોલેજમાં મતગણતરી

પોરબંદર : પોરબંદર જિલ્લામાં ર૮ ફેબ્રુઆરીના રોજ શાંતિપુર્ણ યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચુંટણી મતગણતરી પોરબંદર જિલ્લા પંચાયત પોરબંદર તાલુકો, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારની મતગણતરીનું સ્થળ માધવાણી કોલેજ, પોરબંદર જિલ્લા પંચાયત રાણાવાવ તાલુકો તથા તાલુકા પંચયાત રાણાવાવ તાલુકાનું મતગણતરી સ્થળ રસકારી વિનયન કોલેજ રાણાવાવ, જિલ્લા પંચાયત કુતિયાણા તાલુકો તથા તાલુકા પંચાયત કુતિયાણા તાલુકાની મતગણતરી સ્થળ સરકારી હાઇસ્ુકલ કુતિયાણા તથા પોરબંદર - છાંયા નગરપાલિકા મત વિસતારની મતગણતરી સ્થળ સરકારી પોલીટેકનીક પોરબંદર આજે સવારે શરૂ થયેલ તે સમયની તસ્વીર (તસ્વીર : સ્મીત પારેખ)

(1:10 pm IST)