Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

કાલાવડ તા.પં.માં બેરાજા બેઠક ઉપર આપ વિજેતા

ખીરસરા તા. રઃ કાલાવડની આણંદપર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. આપનું કાલાવડ તાલુકાના પંચાયતમાં બેરાજા તાલુકા પંચાયત સીીટીમાં ખાતુ ખુલ્યુ છે.

(11:53 am IST)