Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

દિલ્હીમા નરેન્દ્રભાઇ મોદી સાથે કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત

ધ્રોલ::જેમના વ્યક્તિત્વ, કૃતિત્વ અને નેતૃત્વ એ વિશ્વભરમાં દેશની દિવ્યતા અને ભવ્યતાને ઉજાગર કરી છે તથા જેમની ક્ષણ-ક્ષણ સેવામાં સમર્પિત છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  સાથે દિલ્હી ખાતે  કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે
શુભેચ્છા મુલાકાત કરી હતી.તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.તેમ કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું હતું.(સંજય ડાંગર - ધ્રોલ)

 

(4:23 pm IST)