Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જૂનાગઢ રાજગોર યુવક મંડળ દ્વારા પત્રકાર વિનુભાઇ જોષીનું સન્‍માન

જૂનાગઢ : કાળવા ચોક સ્‍થિત ડિલકસ સુપર માર્કેટ ખાતે આવેલ અકિલા બ્‍યુરો ઓફિસ ખાતે જઇ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના મોભી અશોકભાઇ પંડયા પ્રમુખ કમલેશભાઇ ભરાડ, શશીકાન્‍ત બોરીચાંગર, ભાવેશ બોરીચાંગર, ફોરેસ્‍ટર બી.એ.શીલુ, ચેતન દવે, અજય તેરૈયા, વિજય તેરૈયા, અલ્‍પેશ જોષી, બ્રિજેશભાઇ સહિતનાએ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીની સરપ્રાઇઝ મુલાકાત લઇ જન્‍મદિન નિમિતે પુષ્‍પગુચ્‍છ આપી મીઠુ મો કરાવી સન્‍માન કર્યું હતું. ત્‍યારે વિરલ કુમાર જોષી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:40 am IST)