Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રીબડા પંથકમાં ગણેશસિંહ અને શક્તિસિંહ વચ્ચે ભારે ચકમક ઝર્યાની ચર્ચા

રીબડા પંથકમાં રીબડા અને કોલીથડ વચ્ચે દાળિયા નજીક બાહુબલીઓના સંતાનો વચ્ચે ભારે ચકમક ઝર્યાની ભારે ચર્ચા: તંત્ર મૌન સેવી રહ્યું છે: કોઈ ફરિયાદ થઈ નથી: ભારેલો અગ્નિ: અભૂતપૂર્વ બંદોબસ્ત: સત્તાવાર કોઈ વિગતો મળતી નથી: બનાવ સ્થળે ગણેશસિંહ જયરાજસિંહ અને શક્તિસિંહ અનીરુધસિંહ (પોલિંગ એજન્ટ) હાજર હોવાની પણ ચર્ચા.. એક અહેવાલ મુજબ ફડાકાવાળી પણ થયાની ચર્ચા ચાલે છે. જો કે સત્તાવાર સમર્થન મળતું નથી.

(3:31 pm IST)