Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જામનગર ભાજપ અધ્‍યક્ષનો જીતનો વિશ્વાસ

 જામનગર : શહેર ભાજપ અધ્‍યક્ષ વિમલ કગથરાએ સેન્‍ટઆંસ સ્‍કૂલ ખાતે મતદાન કર્યું હતું. અને ભાજપ જીતશે તેવો વિશ્વાસ પણ વ્‍યકત કર્યો છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા)

(2:19 pm IST)