Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ખંભાળિયામાં ૮૦+ મતદાર યુગલે કરી અપીલ

 ખંભાળીયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારોમાં મતદાન કરવા માટે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ત્‍યારે ભાગ નં.૧૩ર ખંભાળિયા ખાતે ૮૦+ મતદાર યુગલે ઉત્‍સાહભેર મતદાન કરીને લોકશાહીને અવસર ઉજવ્‍યો હતો. તેમજ  તમામ મતદારોને અચુક મતદાન કરવા અંગે અપીલ કરી હતી.

(2:05 pm IST)