Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જૂનાગઢમાં મહામંડલેશ્વર જગજીવનદાસબાપુએ કર્યું મતદાન

જૂનાગઢ : જોષીપરા વિસ્તારમાં આવેલ સુર્યમંદિરના મહંત મહામંડલેશ્વર જગજીવનદાસબાપુએ પણ મતદાન કર્યું હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(5:46 pm IST)