Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

વિરજીભાઇ અને જેનીબેન ઠુંમરનું વતનમાં મતદાન

કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઇ ઠુંમર અને તેમના પુત્રી મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે વાવડી રોડ ગામે પોતાના વતનમાં મતદાન કર્યું હતું.

(1:56 pm IST)