Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કોટડાપીઠા ગામે નવયુવાનો તેમજ વડીલો દ્વારા ઉત્‍સાહપૂર્વક મતદાન

(ભરત મહેતા દ્વારા) બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે નવયુવાનો તેમજ ૯૦ વર્ષના ભાદાભાઇ ઓવઢીયાએ મનદાન બુથ પર આપીને ઉત્‍સાહ પૂર્વક મતદાન કરેલ અને મતદાન કરીને બધા મતદારોને મતદાન માટે પ્રોત્‍સાહીત કર્યા હતા.

(1:54 pm IST)