Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પોરબંદરના મતદાન મથકોમાં લાઇવ વેબ કાસ્‍ટિંગ

પોરબંદર : જિલ્લાના ર૪૬ મતદાન મથકોમાં વિધાનસભા ચૂંટણીનું વેબ લાઇવ પ્રસારણ કામગીરી થઇ રહી છે. પોરબંદર લાઇવ વેબ કાસ્‍ટિંગ કંટ્રોલની મુલાકાત કલેકટર અશોક શર્માએ લીધી હતી તે તસ્‍વીર. (તસ્‍વીર : પરેશ પારેખ પોરબંદર)

(1:43 pm IST)