Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પોરબંદરમાં ભાજપના વિજય વિશ્વાસ સાથે મતદાન કરતા બાબુભાઇ બોખરીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧: પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાએ આજે સવારે ભાજપના વિજય વિશ્વાસ સાથે મતદાન કર્યુ હતુ. ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા તેમના સમર્થકો સાથે રૂપાળીબા કન્‍યાશાળા નોર્થ વિંગ રૂમ નં.૩ ભોજેશ્વર પ્‍લોટના મતદાન મથકે જઇને સવારે મતદાન કર્યુ હતું. બાબુભાઇએ મતદાન કરતી વખતે વિજય વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

(1:41 pm IST)