Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ઉનાના દુધાળા વતનમાં કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇએ મતદાન કર્યું

(નવીન જાષી દ્વારા) ઉના તા. ૧: ઉના વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઇ વંશે આજે સવારે તેના વતન દુધાળા મતદાન મથકે જઇને મતદાન કર્યું હતું.

(12:03 pm IST)