Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મીઠાપુર સુરજકરાડીનાં આગેવાનો દ્વારા મતદાન

મીઠાપુર : આજે જયારે પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન હોય વહેલી સવારથી જ વેપારી આગેવાનો દ્વારા મતદાન કરવામાં આવ્‍યું છે. મીઠાપુર સુરજકરાડીનાં મોબાઇલ એસોસીએશનનાં પ્રમુખ અને અકિલાનાં એજન્‍ટ અને પત્રકાર દિવ્‍યેશભાઇ જટણીયા દ્વારા તથા સુરજકરાડીનાં ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પરીમલભાઇ દાસાણી દ્વારા વહેલી સવારમાં જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને પણ લોકશાહીનાં આ પર્વમાં મતદાન કરી પોતાની ફરજ પૂરી કરવા માટે અપીલ કરવામાં આવી છે.

(12:01 pm IST)