Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

જસદણના ભોળાભાઇ ગોહેલ મતદાન પૂર્વેના માતાના આશીર્વાદ લીધા

જસદણઃ દુનિયામા માના આશીર્વાદથી મોટા કોઇના આશીર્વાદ નથી અને માથી વધારે પુત્રનું સારૂ ઇચ્‍છવાવાળી કોઇ વ્‍યકિત દુનિયામાં નથી એ કહેવત મુજબ જસદણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઇ ગોહેલે બધાળી ગામે મતદાન કરતા પહેલા તેમના ઘરે તેમના માતા શાંતુબેનને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા હતા.(તસ્‍વીર ધર્મેશ કલ્‍યાણી)

(12:00 pm IST)