Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જુનાગઢના વંથલીમાં ર૯,૪૦ લાખનો દારૂ ઝડપાયો

જુનાગઢની એબ્સ્કોન્ડર સ્કોવર્ડે વોચ ગોઠવીને પરપ્રાંતિય ઇગ્લીંશ દારૃની અલગ અલગ બ્રાન્ડની ૭પ૦ એમએલની કુલ પ૯૪ પેટી કુલ બોટલ નંગ ૭૧ર૮ અને ટાટા ટેમ્પો સહિત કુલ ૩૩,૪૦ લાખનો મુદામાલ મળી આવ્યોઃ દારૃની હેરફેર કરનાર ચારેય આરોપી ફરાર જુનાગઢઃ વંથલીમાં નવા માર્કેટીંગ યાર્ડ પાસે જુનાગઢની એબ્સ્કોન્ડર સ્કોવર્ડે વોચ ગોઠવીને પરપ્રાંતીય ઇગ્લીંશ દારૃની અલગ અલગ બ્રાન્ડની ૭પ૦ એમએલની કુલ પ૯૪ પેટીમાં બોટલ નંગ-૭૧ર૮ કિમંત રૃા.ર૯૪૦૪૮૦ નો પકડી પાડેલ છે દારૃ દરોડા દરમિયાન આ દારૃની હેરફેર કરનારા ૪ શખ્સો ફરાર થઇ ગયેલ છે.

 

(8:15 pm IST)