Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સંઘાણીનું દામનગરમાં સન્માન

દામનગર : લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ દ્વારા સહકારી શિરોમણી દિલીપભાઈ સંધાણી નુંબહુમાન કર્યું. દેશ ની સૌથી મોટી સહકારી સંસ્થા (એન. સી. યુ. આઈ.) ના ચેરમેન પદે નિયુકિત થતા સન્માન કરતા જીતુભાઇ ડેર, રાજુભાઇ ભુતૈયા, લાઠી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ સુતરિયા, ભરતભાઇ પાડા, અનિલભાઈ નાંઢા, દ્યનશયામભાઈ સાવલિયા, રાજુભાઈ ભુવા, અશોકભાઈ ભાદાણી, મગનભાઈ કાનાણી રામદેવભાઈ પરમાર, એડવોકેટ વિપુલભાઈ ઓઝા રાજુભાઇ મોટીસરીયા, હનુભાઈ ભુવા, વજુભાઇ શંકર, મહેશભાઈ કોટડીયા સહિત ના અગ્રણી ઓ દ્વારા સહકારી ક્ષેત્ર ના ચાણકય દેશ ની સહકારી સંસ્થા ઓના નીતિ નિર્ધારક દીલીપભાઈ સંદ્યાણીજી (નેતા) ની સમગ્ર ભારત દેશની મોટામાં મોટી સહકારી સંસ્થા (એનસીયુઆઇ) ના ચેરમેન તરીકે નિમણૂક થતા શુભેચ્છા મુલાકાત લઈ સન્માન કરેલ.

(11:37 am IST)