Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

સૌરાષ્ટ્ર - કચ્છમાં ઠંડીમાં ઘટાડો યથાવત

નલીયા ૧૫.૨, રાજકોટ ૧૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજકોટ તા. ૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગઇકાલથી ઠંડીમાં ઘટાડો થયો છે જે આજે બીજા દિવસે પણ યથાવત છે અને લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરવાના બદલે ઉંચે ચડયો છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની સામાન્ય અસર અનુભવાય છે. સવારના સમયે ખુશનુમા વાતાવરણનો અનુભવાય છે.

આજે કચ્છના નલીયામાં ૧૫.૨ ડિગ્રી, રાજકોટમાં ૧૯.૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૧ મહત્તમ, ૧૮ લઘુત્તમ, ૬૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૪.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

 

અમદાવાદ

૧૮.૮

ડિગ્રી

ડીસા

૧૫.૩

,,

વડોદરા

૧૯.૨

,,

સુરત

૨૨.૦

,,

રાજકોટ

૧૯.૦

,,

કેશોદ

૨૦.૦

,,

જામનગર

૧૮.૦

,,

ભાવનગર

૨૦.૪

,,

પોરબંદર

૧૯.૪

,,

વેરાવળ

૨૨.૪

,,

દ્વારકા

૨૧.૩

,,

ઓખા

૨૧.૪

,,

ભુજ

૧૮.૬

,,

નલીયા

૧૫.૨

,,

સુરેન્દ્રનગર

૧૯.૮

,,

ન્યુ કંડલા

૧૮.૧

,,

કંડલા એરપોર્ટ

૧૭.૧

,,

ગાંધીનગર

૧૮.૨

,,

મહુવા

૧૮.૭

,,

દિવ

૨૦.૫

,,

વલસાડ

૧૫.૫

,,

વલ્લભ વિદ્યાનગર

૧૮.૫

,,

(11:33 am IST)