Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

દેવભૂમિદ્વારકા જીલ્લાનાખંભાળિયા ના ધરાનગરમા બે જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધોકા અને પાઇપ વડે માર મારી : 2 ને ગંભીર

 ખંભાળીયા સરકારી હોસ્‍પિટલમાં બે જુથો વચ્‍ચે અથડામણ થઇ હતી. લાકડી પાઇપ વચ્‍ચે એકબીજાને મારમાર્યો હતો. પોલીસ દોડી ગઇ છે. દર્દીઓ ભાગી ગયા હતા. ઇજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. (તસ્‍વીર-અહેવાલ : કૌશલ સવજાણી, ખંભાળીયા)

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧ : દેવભૂમિદ્વારકા જીલ્લાના ખંભાળિયા ના ધરાનગર માં ઘર્ષણ સર્જાયું હતું.એક જ કોમના બે જૂથના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.આશાપુરા ચોકમાં 6 લોકો વચ્ચે તકરાર થઈ હતી.ઉગ્ર બોલાચાલી બાદ ધોકા અને પાઇપ વડે માર મારી થઈ હતી.

કુલ 6 લોકો માથી 2 ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા

ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.

બનાવની જાણ પોલીસને થતાં હોસ્પિટલમાં પહોંચી હતી.  

જુની અદાવતમાં બબાલ થઈ હોવાનું પ્રાથમિક તારણમા જાણવા મળ્યુ છે

 

(4:14 pm IST)