Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

જુનાગઢમાં નિંદ્રાધીન યુવાનનાં મોબાઇલની ચોરી

જુનાગઢ તા.૧ : નિંદ્રાધીન યુવાનના રૂા.૧ર હજારના મોબાઇલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

અત્રે કાળવા ચોકમાં આવેલ હરેશ ટોકીઝનાં પડતર મકાનમાંજમરા ગામના ભરતભાઇ હરિલાલ ચિત્રળા નામના યુવાન રાત્રીના સમયે સુતા હતા, ત્‍યારે અજાણ્‍યો ઇસમ તેનો રૂા.૧૧ હજારની કિંમતની મોબાઇલ ચોરી જતાં પીએસઆઇ કે.કે.મારૂએ તપાસ હાથ ધરી છે.

(1:36 pm IST)