Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પોરબંદરઃ મહિલાઓ ઉપર અત્યાચારના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઇ

પોરબંદરઃ મહિલાઓ ઉપર વધતા અત્યાચાર અને દુષ્કર્મો સામે એનએસયુઆઇ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ હતી બહેનો દીકરીઓ ઉપર દુષ્કમો કરીને અત્યાચાર કરનારાઓને ફાંસીએ ચઢાવીને ન્યાય આપવાની માગણી એનએસયુઆઇના આગેવાનો કરી હતી કેન્ડલ માર્ચમાં એનએસયુઆઇ જિલ્લા પ્રમુખ કિશન રાઠોડ, તીર્થરાજ બાવોદરા, ઉમેશરાજ, કેનિત ઝાલા, સુરજ રેણુકા, યશ ઓઝા, રોહિત સિસોદીયા, રોહન પાડાવદરા, કૃણાક ગોહેલ હષિત ચાવડા, ભાવિક ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેન્ડલી માર્ચ સાથે પીડિતાનેન્યાય આપવાની માગણી કરવામાં આવી તે તસ્વીર

(1:11 pm IST)