Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાત્રે વિસાવદરમાં વધુ અઢી ઇંચ ખાબક્યો :ભેસાણમાં એક ઇંચ વરસાદ

જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ મુકામ કર્યો છે રાત્રે 8 થી 10 દરમ્યાન ભેંસાણ માં એક ઇંચ અને વિસાવદરમાં વધુ અઢી ઇંચ સાથે કુલ 4 ઇંચ વરસાદ થયો છે

(10:20 pm IST)