Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગીરસોમનાથની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમવાર પૂર આવ્યું :વેરાવળ-તાલાળાની જીવાદોરી હિરણ-2 ડેમમાં પાણીની આવક

બે કલાકમાં તાલાળામાં 4.5 ઈંચ અને ઉનામાં 4 ઈંચ વરસાદ વરસ્યો

તાલાલા :  મુશળધાર વરસાદથી ગીરસોમનાથની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમવાર પૂર આવતા વેરાવળ-તાલાળાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં પાણીની આવક થઇ હતી. બે કલાકમાં તાલાળામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉનામાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.

(12:48 am IST)