Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગીરસોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેડૂતોમાં આનંદ ;સુકાતા પાકને મળ્યું જીવનદાન

વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડિનાર, ઉના, ગીરગઢડામાં વરસાદ નોંધાયો

અમદાવાદ :રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ગીરસોમનાથ જિલ્લામાં બુધવારે વહેલી સવારથી જ મેઘમહેર થઇ છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડિનાર, ઉના, ગીરગઢડામાં વરસાદ નોંધાયો છે, ત્યારે હાલ ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

(7:50 pm IST)