Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગોંડલમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી : અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : ઉમવડા અંડર બ્રિજમા પાણી ભરાતા તે સ્વિમિંગ પૂલ બનતા બાળકોએ નાહવાની મજા માણી

 ગોંડલ:::ગોંડલમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં

રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા.અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ગોંડલ લાલપુર અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા.ગોંડલ ઉમવડા અંડર બ્રિજમા પાણી ભરાતા તે   સ્વિમિંગ પૂલ બનતા બાળકોએ નાહવાની મજા માણી હતી.(તસવીર: ભાવેશ ભોજાણી- ગોંડલ)

(5:31 pm IST)