Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ધોરાજી પોલીસે અકિલા ચોક મોતી નગરમાં જુગારની રેડ પાડતા છ શખ્શો 53000ની માતા સાથે ઝડપી લીધા

ધોરાજી:ધોરાજી પોલીસે અકિલા ચોક મોતી નગર માં જુગારની રેડ પાડતા છ શકશો 53000 ની માતા સાથે ઝડપી લીધા છે

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા  તથા જેતપુર ડીવીઝનના
એ.એસ.પી.સાગર બાગમાએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના
આપેલ હોય એ અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એ.જાડેજા તથા ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફચોકકસ બાતમી આધારે રાજુભાઇ ગોરધનભાઇ સીંગાળા રહે.ધોરાજી મોતીનગર વાળાના રહેણાંક મકાને જુગાર અન્વયે રેઇડ પાડી છ શખ્શોને  પૈસાપાના વતી હારજીતનો જુગાર રમી રમાડતા પકડી પાડતી ધોરાજી પોલીસ
પકડાયેલ આરોપી (૧) રાજુભાઇ ગોરધનભાઇ શીંગાળા જાતે. પટેલ રહે. ધોરાજી મોતનગરના પુલ પાસે (૨) જકનભાઇ દેવજીભાઇ કોયાણી જાતે. પટેલ રહે, ધોરાજી અવેડા ચોક ચામડીયાના કુવા પાસે (૩) રમેશભાઇ કાનજીભાઇ ઠેસીયા જાતે. પટેલ રહે. ધોરાજી અવેડા ચોક મેલડી માના મંદિર વાળા નાકામાં (4) નિલેષભાઇ વિઠ્ઠલભાઇ ઉસદડીયા જાતે. પટેલ રહે, ધોરાજી હીરપરા વાડી કનૈયા કેટરસની બાજુમાં (૫)ધીરુભાઇ હંસરાજભાઇ ઠેસીયા જાતે, પટેલ રહે. ધોરાજી વઘાસીયાના ચોરા પાસે (૬) શાન્તીલાલ રામજીભાઇ શીંગાળા જાતે પટેલ રહે. ધોરાજી કૈલાશનગર ગરબીકબજે જે કરેલ મુદામાલ ગંજીપતાના પાના નંગ પર તેમજ રોકડ રૂપીયા ૫૩૬૪૦/- જુગારની રેડમાં ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા
 રમેશભાઇ બોદર એ,એસ,આઇ હીતેશભાઇ ગરેજા પો.હેડ કોન્સ  બાપાલાલ ચુડાસમા પો.કોન્સ સુરપાલસિહ જાડેજા પો.કોન્સ શક્તિસિંહ જાડેજા પો.કોન્સ વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો

(2:17 pm IST)