Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાપટાથી પોણો ઇંચ

રાજકોટ : સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા છે. જેમાં ચોટીલા, ચુડા, મૂડી, સાયલા અને વઢવાણમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે પાટડી, ધ્રાંગધ્રા, થાનગઢ, લખતર અને લીંબડીમાં ઝાપટારૂપે વરસાદ પડયો છે.

(12:27 pm IST)