Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કુતિયાણામાં ૧ ઇંચ : પોરબંદરમાં પોણો ઇંચ

રાજકોટ : પોરબંદર જિલ્લામાં ઝાપટાથી માંડીને ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૧ ઇંચ તથા પોરબંદરમાં પોણો ઇંચ વરસાદ આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં વરસ્યો છે. જ્યારે રાણાવાવમાં ઝાપટા રૂપે ૬ મીમી વરસાદ પડયો છે.

(12:26 pm IST)