Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ભાવનગર જીલ્લામાં અડધાથી ૩ ઈંચઃ મહુવા- ઘોઘામાં-૩, ગારીયાધારમાં-૨, ભાવનગર- વલ્લભીપુર- ઉમરાળામાં દોઢ ઈંચ વરસાદ

રાજકોટ,તા.૧:  ભાવનગર જીલ્લામાં પણ મેઘરાજાની મહેરબાન થયા છે અને અડધાથી ૩ ઈંચ વરસાદ પડયો છે. જેમાં ભાવનગર જીલ્લામાં મહુવા અને ઘોઘામાં ૩ ઈંચ જયારે ગારીયાધારમાં ૨ તેમજ ભાવનગર વલ્લભીપુર અને ઉમરાળામા દોઢ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત પાલીતાણા શિહોર અને જેશરમા ૧ ઈંચ વરસાદ પડયો છે.

 

(11:23 am IST)