Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગીર સોમનાથમાં અનરાધાર : સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ :તાલાલામાં 6 ઇંચ ખાબક્યો

ઉનામાં 4 ઈંચ, અને ગીર ગઢડા 3.5 ઈંચ વરસાદ, વેરાવળ-સુત્રાપાડામાં 1.5 અને 1 ઈંચ વરસાદ

ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ વરસ્યો છે આજે  સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જિલ્લાના તાલાલામાં 6 ઇંચ ખાબક્યો છે જયારે ઉનામાં 4 ઈંચ, અને ગીર ગઢડા 3.5 ઈંચ વરસાદ પડ્યો છે , વેરાવળ-સુત્રાપાડામાં 1.5 અને 1 ઈંચ વરસાદ વરસ્યો છે

 

(11:00 am IST)