Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

વેરાવળના ભેરાળા ગામમાં ભારે વરસાદ ખાબક્યો :ધોધમાર વરસાદથી ગામમાં ઘુટણસમા પાણી ભરાયા

વેરાવળ અને તેની આસપાસ થઇ રહ્યો છે સતત વરસાદ

વેરાવલ તાલુકાના ભેરાળા ગામમાં ભારે વરસાદ  ખાબક્યો છે, તાલાલા નજીક આવેલા ભેરાળા ગામમાં અનરાધાર  વરસાદ વરસતા ગામમાં ઘુટણસમા પાણી ભરાયા  છે  વેરાવળ અને તેની આસપાસ સતત વરસાદ વરસી રહયીઓ છે

 

(10:42 am IST)