Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

જસદણ-વિંછીયા પંથકમાં મેઘરાજા આગમનથી ધરતીપુત્રો ખુશ ખુશાલ

જસદણ, આટકોટ, સાણથલી,જીવાપર, જંગવડ, વિરનગર સહીતના ગામડાંઓમા આજ સવારથી મેઘરાજાએ હેત વરસાવ્યું

( વિજય વસાણી દ્વારા આટકોટ )  જસદણ-વિંછીયા પંથકમાં અમુક ગામડાંઓમાં રાત્રે જયારે જસદણ,આટકોટ,સાણથલી,જીવાપર,જં

ગવડ,વિરનગર સહીતના ગામડાંઓમા આજ સવારથી મેઘરાજાએ હેત વર્ષાવતા ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો છે.

(10:42 am IST)