Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

વિજયભાઇ રૃપાણીની તેલંગાનામાં આર.એસ.એસ.નાં પદાધિકારીઓ કાર્યકર્તાઓ સાથે મુલાકાત

જામનગર : પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૃપાણી તેલંગાના રાજયના જડચર્લા વિધાનસભા પ્રવાસના બિજા દિવસે સવારે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પદાધિકારી-કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ  વિજયભાઇ રૃપાણીએ જડચર્લા વિધાનસભા ક્ષેત્રના કિસાન મોરચા અને ઓબીસી મોરચા સદસ્યો સાથે બેઠક કરી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને નિર્ણયોને દરેક વ્યકિત સુધી પહોંચાડવા આહવાન કર્યું હતું.

(2:57 pm IST)