Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જૂનાગઢમાં અષાઢી બીજનાં અમી છાંટણા

સવારથી જોરદાર મેઘાવી માહોલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧: જૂનાગઢમાં આજે સવારે અષાઢી બીજના અમી છાંટણા થતા લોકોમાં ખુશી વ્‍યાપી ગઇ હતી.
સવારથી સોરઠમાં વરસાદી માહોલ જામ્‍યો છે. પરંતુ જૂનાગઢ શહેરમાં એક મીમી વરસાદ સિવાય નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી.
પણ વાતાવરણને લઇને છે. વરસાદની શક્‍યતા પ્રર્વેેતે છે.

 

(1:02 pm IST)