Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

જૂનાગઢ તથા રાવલ પરીવારનું ગૌરવ વેદાંશી રાવલ

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ તા. ૧: ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ, ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જૂનાગઢ દ્વારા બાળ પ્રતિભા શોધ ૨૦૨૨-૨૩ સ્‍પર્ધાનું આયોજન  કરવામાં આવેલ. જેમા શ્રીમતી આર.એસ.કાલરીયા પ્રા.સ્‍કૂલમાં સાતમાં ધોરણમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થિની કુ.વેદાંશી ચંદરભાઈ રાવલએ લોકવાર્તાની સ્‍પર્ધામાં જિલ્લા લેવલે પ્રથમ સ્‍થાન અને સૌરાષ્‍ટ્ર પ્રદેશ લેવલ પર ત્રીજું સ્‍થાન પ્રાપ્ત કરી શાળાનું, જૂનાગઢ જિલ્લાનું તથા રાવલ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

(10:14 am IST)