Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

નાણાંકીય મુશ્કેલીઓ દુર થતી જણાય. વારસાગત મિલ્કતના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નોકરિયાત વર્ગને બઢતિ બદલીની શક્યતા પણ રહેલી છે

વૃષભ

(બ.વ.ઉ.)

ભાગ્યોદયની તક મળી શકે છે. સ્થાવર મિલ્કતમાં વિખવાદોમાં વડીલોનુ માર્ગદર્શન ઉપયોગી સાબિત થઇ શકે છે. ખર્ચ ન વધે તેની કાળજી રાખવાની જરૂર છે

મિથુન

(ક.છ.ઘ.)

સામાજિક જવાબદારી હળવી બનતી જણાય. માનસિક ચિંતા હળવી બનતી જણાય. આરોગ્યની કાળજી રાખવાની જરૂર દેખાઇ રહી છે

કર્ક

(ડ.હ.)

સામાજિક જવાબદારીમાં વધારો થઇ શકે છે. સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. યાત્રા પ્રવાસનુ આયોજન કરવામાં આવે તેવા સંજોગો પણ રહેલા છે

સિંહ

(મ.ટ.)

પારિવારિક વિવાદોનો ઉકેલ આવી શકે છે. મનસિક ચિંતા વળવી બનતી જણાશે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે

કન્યા

(પ.ઠ.ણ.)

વેપાર ક્ષેત્રે ભાગીદારીમાં સંભાળવુ પડશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનુ માર્ગદર્શન ઉપયોગી સાબિત થઇ શકે છે. સુમય શુભ રહી શકે

તુલા

(ર.ત.)

રોજગારની તક મળી શકે છે. આરોગ્યની કાળજી રાખવાનો સમય છે. વિદેશ સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નાણાંકીય સ્થિતી મજબુત થતી દેખાશે

વૃશ્ચિક

(ન.ય.)

આવક કરતા ખર્ચ ન વધે તે માટે કાળજી રાખવાનો સમય છે. જીવનસાથીની પસંદગી થઇ શકે છે. વિદેશ પ્રવાસની શક્યતા પણ ઉભી થઇ રહી છે.

ધન

(ભ.ધ.ફ.ઢ.)

પારિવારિક વિવાદમાં વડીલોનુ માર્ગદર્શન સૌથી ઉપયોગી સાબિત થઇ શકે છે. નાણાંકીય આવક વધતા મોજશોખના સાધન વધી શકે છે

મકર

(ખ.જ.)

જુના મિત્રોની મદદથી નાણાંકીય ક્ષેત્રે આવકમાં વધારો થઇ શકે છે. ખોટા કે અણધાર્યા ખર્ચમાંથી જચી જવાશે

કુંભ

(ગ.શ.સ.)

આવકનુ પ્રમાણ વધી શકે છે. પરિવાર સુખ વધશે. નવુ રોકાણ થઇ શકે છે. નોકરી ધંધામાં રાહત મળી શકે છે

મીન

(દ.ચ.ઝ.)

સમય શુભ છે. નાણાંકીય સ્થિતી મજબુત બનતી દેખાશે. જમીન મકાનની ખરીદી થઇ શકે છે