Gujarati News

Gujarati News

મેષ

(અ.લ.ઈ.)

આ સમય દરમિયાન મન પર બોજો વધારનારી ઘટનાઓ બની શકે છે. જેના કારણે શારિરિક ક્ષમતામાં ઘટાડો થતો જોવા મળે

વૃષભ

(બ.વ.ઉ.)

બદલીની સમસ્યા હોય તો તેનો ઉકેલ આવી શકે છે.માનસિક અશાંતિના કારણે સામાજિક ક્ષેત્રે પણ પ્રબાવ ઘટી શકે છે. મન સતત કોઇને કોઇ ચિંતામાં ડુબેલુ રહી શકે છે

મિથુન

(ક.છ.ઘ.)

લાંબા સમયથી રોકાયેલા નાણાં છુટા થઇ શકે છે. આ સમય દરમિયાન જીવનસાથી સાથે બહુ મતભેદોમાં ન ઉતરવા માટેની સલાહ આપવામાં આવેછે

કર્ક

(ડ.હ.)

પારિવારિક દ્રષ્ટિએ આ સમયમાં જરા અણગમતો રહે . રાશીના નોકરિયાત વર્ગ અને વ્યવસાય જાતક માટે શુભ સમય છે

સિંહ

(મ.ટ.)

નોકરીયાત વર્ગને નિવૃતિનો સમય હોય તો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થઇ શકે છે. નવા આવકના સ્ત્રોત ખુલી શકે છે

કન્યા

(પ.ઠ.ણ.)

વિદ્યાર્થી વર્ગ માટે આ સમય દરમિયાન અભ્યાસમાં સફળતા મેળવી લેવા માટે મહેનત વધારી દેવાની જરૂરીયાત દેખાશેમહિલા વર્ગ માટે મિશ્ર સ્થિતી રહેશે

તુલા

(ર.ત.)

નોકરીયાત વર્ગને તેના પરાક્રમનુ શુભ ફળ મળવાની સંભાવના છે. ઓક્સમિક રીતે મહેમાનોની અવરજવર રહી શકે છે.પડવા વાગવાથી સાવધાન રહેવાની જરૂર છે

વૃશ્ચિક

(ન.ય.)

શરીરમાં નવો જોમ, ઉત્સાહ અનુભવ થશે. જેની શુભ અસર દેખાઇ શકે છે. વ્યક્તિગત વિકાસ પર તેની અસર રહેશે. સંતાન વર્ગ સાથે સંઘર્ષમાં ન ઉતરવાની સલાહ અપાય છે

ધન

(ભ.ધ.ફ.ઢ.)

દામ્પત્ય જીવન માટે આ સમય ખુબ સારો સાબિત થઇ શકે છે.કોઇ જટિલ સમસ્યા આવશે તો તેને ઉકેલી શકાશે

મકર

(ખ.જ.)

વ્યવહારિક કાર્યો પાર પાડી શકાશે. એકંદરે નોકરીયાત અને વેપારી વર્ગને મહેનત પ્રમાણે ફળ મળી શકે છે. નસીબ સાથ આપશે

કુંભ

(ગ.શ.સ.)

ધંધામાં વડીલ વર્ગનુ માર્ગદર્શન તમને અડચણરૂપ લાગશે. શેર સટ્ટાકીય બાબતોને લઇને સાવધાની રાખવાનો સમય છે

મીન

(દ.ચ.ઝ.)

સમય શુભ છે. નાણાંકીય સ્થિતી મજબુત બનતી દેખાશે. જમીન મકાનની ખરીદી થઇ શકે છે