Gujarati News

Gujarati News

દર્શીતાબેન અને રમેશભાઇએ રાજકોટ લોહાણા મહાજનના અગ્રણીઓ અને શ્રેષ્‍ઠીઓની શુભેચ્‍છા મુલાકાત લીધી: રાજયના સર્વાંગી ઉત્‍કર્ષ માટે મતદાન અનિવાર્ય હોવાનો સૂરઃ ૧લી ડીસેમ્‍બરે તમામ કામ પડતા મૂકી મતદાન કરવા હાકલ : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના જનકલ્‍યાણ સોસાયટી ખાતેના નિવાસસ્‍થાને બંને ઉમેદવારો ઉપરાંત સાંસદ રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર મનિષભાઇ રાડીયા, લોહાણા મહાજનના હોદેદારો-ટ્રસ્‍ટીઓ સહિતના આગેવાનો હાજર રહ્યાઃ અન્‍ય સમાજના હોદે્દારો-આગેવાનો પણ જોડાયા : ‘રઘુવંશી સમાજને રાજકીય રીતે પૂરતું અને યોગ્‍ય પ્રતિનિધિત્‍વ મળવું જોઇએ', તેવી લાગણી રાજુભાઇ પોબારૂએ વ્‍યકત કરી access_time 4:34 pm IST