Gujarati News

Gujarati News

'અમને ભગવાને જ બચાવ્યા...દર્શન કરી નાસ્તો કરતા'તા ત્યાં જ કડાકા સાથે સ્લેબ તૂટ્યો ને બધા અંદર પટકાયા': વોંકળા દૂર્ઘટનામાં ૨૦ ઘવાયા : રાજકોટના સર્વેશ્વર ચોકમાં ગણપતિના પંડાલ પાસે શિવમ્ કોમ્પલેક્ષની ઘટનામાં બચી ગયેલા લોકોએ જણાવી હોસ્પિટલના બિછાનેથી કથનીઃ વર્ષો જુના વોંકળા પર છત ભરી લેવામાં આવી હતી, ગેસ ગળતર થવાથી સ્લેબ નબળો પડ્યો કે પછી લાદી કામની મશીનરીના ભારથી? તે અંગે થશે તપાસઃ ૫૦ જેટલા લોકો અંદર ખાબકતાં ફાયર બ્રિગેડ, પોલીસ, કોર્પોરેશન તંત્ર અને બીજા લોકોએ તુરંત બચાવ કાર્ય આદર્યુઃ સિવિલ હોસ્પિટલમાં ૧૩, ખાનગી હોસ્પિટલમાં ૭ સારવાર હેઠળઃ એક વૃધ્ધાને ગંભીર ઇજાઃ કલેકટર, મ્યુ. કમિશનર, ધારાસભ્ય, નેતાઓ, પોલીસ અધિકારીઓ, રાજકીય નેતાઓ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયાઃ સિવિલમાં સારવાર બાદ ૧૧ને રજા access_time 12:02 pm IST