Gujarati News

Gujarati News

ગર્ભ પરિક્ષણનું કોૈભાંડ : રાજકોટનો ડોક્‍ટર, ધોરાજીનો કમ્‍પાઉન્‍ડર અને થાનની સગર્ભા મહિલા ઝડપાયાઃ નર્સ જીજ્ઞા ગ્રાહક શોધતી: ભાવનગર રોડ પર રહેતો બીએચએમએસ ડો. મુકેશ ટોળીયા નેપાળથી ૩ લાખમાં પોર્ટેબલ સોનોગ્રાફી મશીન લાવી દોઢેક મહિનાથી ‘અવળા ધંધા' કરતો'તોઃ પરિક્ષણનો ભાવ ૧૦ હજારથી ૨૦ હજાર વસુલાતો હતોઃ ગર્ભપાત પણ કરાવી આપતો હોવાની શંકાઃ મેટોડાની સંજીવની હોસ્‍પિટલની નર્સનું નામ ખુલતાં શોધખોળ : ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં યુનિવર્સિટી પોલીસ પીઆઇ એ. એસ. ચાવડા અને ટીમનો બી. ટી. સવાણી હોસ્‍પિટલ પાછળ શિવશક્‍તિ કોલોનીમાં ડોક્‍ટરના મિત્રના મકાનમાં હેડકોન્‍સ. યુવરાજસ્‍ંિહ ઝાલા, કોન્‍સ. સહદેવસિંહ જાડેજા, અને બલભદ્રસિંહ જાડેજાની બાતમી પરથી સફળ દરોડો : ધોરાજીના અવેશને અગાઉ એસઓજીએ પણ આવા કારસ્‍તાનમાં પકડયો હતો : દોઢેક મહિનામાં ડોક્‍ટરે પાંચ ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કર્યા access_time 3:08 pm IST