Gujarati News

Gujarati News

રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ અને હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા: અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાએ ‘મારા' નહીં ‘સારા'ના સિધ્‍ધાંત અનુસાર ટ્રસ્‍ટીઓ અને હોદ્દેદારોની પસંદગી કરતા : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ તરીકે રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ તરીકે ડો. નિશાંતભાઇ ચોટાઇની સતત બીજી ટર્મ માટે સર્વાનુમતે પસંદગી :ઉપપ્રમુખ તરીકે રૂપલબેન આર.રાજદેવ, મંત્રી તરીકે રીટાબેન બી.કોટક તથા ખજાનચી તરીકે ધવલભાઇ ડી.કારીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી : ૧૧ ટ્રસ્‍ટીઓની મહાજન કારોબારી સમિતિ : કાબિલેદાદ કામગીરી કરનાર ચૂંટણી કમિશનર ડો.પુરૂષોતમભાઇ પીપરીયાએ તમામ ૨૬ ટ્રસ્‍ટીઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યાઃ વિવિધ કમિટીઓમાં તમામ ૨૬ ટ્રસ્‍ટીઓની સર્વાનુમતે યથાયોગ્‍ય વરણી કરવામાં આવીઃ શહેરના અગ્રણીઓની કો.ઓપ્‍ટ સભ્‍યો તરીકે નિમણુંક :આદરણીય કિરીટભાઇ ગણાત્રાએ અમારી ઉપર મૂકેલા : વિશ્વાસને સાર્થક કરવા ‘ટીમ રાજકોટ લોહાણા મહાજન' સદાય તત્‍પર છેઃ રાજુભાઇ પોબારૂ : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ રાજકોટ લોહાણા મહાજને ગત ટર્મમાં જ્ઞાતિ ઉત્‍કર્ષના ઉત્‍કૃષ્‍ટ કાર્યો કર્યા : ડો.નિશાંતભાઇ ચોટાઇ : તાકાતવર રઘુવંશી સમાજ અહ્‌મમુકત બને, સમજદારી અને સકારાત્‍મકતા કેળવી એક બને તે અતિ જરૂરીઃ કિરીટભાઇ ગણાત્રા : સતત સામાજીક, સેવાકીય, તબીબી, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્‍કૃતિક, રોજગારલક્ષી પ્રવૃતિઓ કરીને સમાજને એક નવી દિશા આપવાનો રાજકોટ લોહાણા મહાજનના નવનિયુકત ટ્રસ્‍ટી મંડળનો કોલ : રામ-લખનની જોડી ગણાતા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇની સમગ્ર ટીમ રઘુવંશી સમાજને એક તાંતણે બાંધવામાં સફળ રહી છે, જે અભિનંદનને પાત્ર છે : કિરીટભાઇ ગણાત્રા access_time 11:42 am IST