ગોપી રાસોત્સવમાં ભકિત અને શકિતનો રંગ ઘૂંટાયોઃ ગુજરાતી- હિન્દી ફિલ્મોના ગરબાઓની રમઝટ
રાજકોટઃ અહીંના ડી.એચ.કોલેજના મેદાનમાં ચાલી રહેલા સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં ચોથા નોરતે ભકિત અને શકિતનો રંગ ઘૂંટાયો છે.ચોથા નોરતે શિવલાલભાઈ આદ્રોજા, શૈલેશભાઈ માકડીયા, કરશનભાઈ આદ્રોજા, પ્રવિણભાઈ ધોળકિયાના હસ્તે આરતી ઉતારેલ તેમજ રાજકોટના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ જીવણભાઈ પટેલ, રમણિકભાઈ કનેરિયા, ચુનીલભાઈ ઘોડાસરા, અશોકભાઈ વૈષ્નાણી, જયોતિબેન ટીલવા, પરેશભાઈ ગજેરા, અશ્વિનભાઈ આદ્રોજા, નાથાભાઈ કાલરિયા, દિનેશભાઈ અમૃતિયા, કાંતિભાઈ માકડિયા, મનોજભાઈ અનડકટ, ભાવેશભાઈ લીબાસિયા, બકુલભાઈ નથવાણી, કાશ્મીરાબેન નથવાણી નવીનભાઈ ઠકકર, અરવિંદભાઈ ઢોલરિયા હસ્તે ઇનામ વિતરણ કરેલ.
ગોપિરાસમાં ઓરકેસ્ટ્રા તરીકે રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોઝ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુંબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવી રહ્યા છે.
તા. ૧નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે વજુભાઈ વાળા ઉદયભાઈ કાનગડ, ધનરાજભાઈ જેઠાણી, રમેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા, સ્મિતભાઈ પટેલ, મુકેશભાઈ શેઠ, પ્રતાપભાઈ પટેલ, પિયુષભાઇ પારેખ, વી.પી. વૈષ્ણવ, બળવંતભાઈ દેસાઈ, નટુભાઈ ઉકાણી, મધુભાઈ પટોળીયા, બકિરભાઈ ગાંધી, અશોકભાઈ બાબરાવાળા, સાકેતભાઈ આર્ય, શૈલેશભાઈ પાબારી, વિક્રમભાઈ જૈન, હારીતભાઈ મહેતા, સુનીલભાઈ શાહ,અનિલભાઈ ભોરાણીયા, તેજસભાઈ રાજદેવ, હરગોપાલસિંહ જાડેજા, કરશનભાઈ આદ્રોજા, હિતેનભાઈ કતીરા, અરવિંદભાઈ લીંબાસિયા, ઈશ્વરભાઈ ત્રાડા, ચંદુભાઈ મોલિયા, ચંદુભાઈ મોલિયા, અશોકભાઈ પટેલ, હર્ષદભાઈ ભોરણીયા, વિનોદભાઈ ઉદાણી, જમનભાઈ ભાલાણી, દિલીપભાઈ પટેલ, મુકેશભાઈ મેરજા, રાજેશભાઈ નસીત (કિચન), રશ્મિનભાઈ પટેલ, દિલસુખભાઈ શેઠ , જગદીશભાઈ પટેલ, નેહલભાઈ શુકલ , જૈમિનભાઈ ઠાકર , શિવલાલભાઈ રામાણી, જીતુભાઈ મહેતા, મનીષભાઈ રાડિયા, નટુભાઈ શાહ, જયંતીભાઈ સરધારા, દિનેશભાઈ પારેખ, દિનેશભાઈ અમૃતિયા, મગનભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, કમલેશભાઈ શર્મા, સુનીલભાઈ મહેતા, પરેશભાઈ ધિંગાણી, સુરેશભાઈ હીરપરા, યોગેશભાઈ વાછાણી,અભિષેકભાઈ ગઢિયા, કમલેશભાઈ રામાણી, અશોકભાઈ જોષી, રાજુભાઈ રૂપમ આ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, હર્ષાબેન પીઠડીયા, દેવાંશી શેઠ, નીતાબેન વ્યાસ, જયશ્રીબેન મહેતા, જાગૃતિબેન આસોડિયા, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, વલ્લભભાઇ ગોંડલિયા, નીતીનભાઈ ગોંડલિયા, ધીરેનભાઈ ઓઝા, નરેન્દ્રભાઈ આડેશરા, આ બને કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહેલ છે.